falguni.ah09@yahoo.in
+91 9375992311
11:00AM - 5:00PM (IST)
Toggle navigation
Home
About us
contact us
›
Ambica Indian Traffics Signs
›
All Indian Traffics Signs
Ambica Indian Traffic Signs On Ceramic Wall Tile
STOP
થોભો
GIVE WAY
રસ્તો આપો
NO ENTRY
પ્રવેશ બંધ
ONE-WAY
એક માર્ગીય
ONE-WAY
એક માર્ગીય
VEHICLES PROHIBITED IN BOTH DIRECTIONS
બંને સાઈડ માટે રસ્તો બંધ
ALL MOTOR VEHICLES PROHIBITED
દરેક પ્રકારના વાહનો માટે રસ્તો બંધ
TRUCK PROHIBITED
ટ્રક માટે પ્રતિબંધ
Bullock Cart-Hand Cart Prohibited
બળદગાડી હાથલારી માટે પ્રતિબંધ
BULLOCK CART PROHIBITED
બળદગાડી માટે પ્રતિબંધ
HAND CART PROHIBITED
હાથલારી માટે પ્રતિબંધ
Compulsory Bus Stop
ફરજીયાત બસ સ્ટોપ
Length Limit
લંબાઈની મર્યાદા
Axle Load Limit
વાહનમાં ભરવાના વજનની મર્યાદા
Cycle Prohibited
સાયકલ માટે પ્રતિબંધ
Pedestrian Prohibited
રાહદારી માટે પ્રતિબંધ
Right Turn Prohibited
જમણી બાજુ વળવાની મનાઈ
Left Turn Prohibited
ડાબી બાજુ વળવાની મનાઈ
U-Turn Prohibited
પાછું વળવાની મનાઈ
Overtaking Prohibited
ઓવરટેક કરવાની મનાઈ
No Parking
નો પાર્કિંગ
No Stopping or Standing
ગાડી થોભવાની મનાઈ
Speed Limit
ગતિની મર્યાદા
Load Limit In Tons
વજનની મર્યાદા
Width Limit In Meters
પહોળાઈની મર્યાદા
Height Limit In Meters
ઊંચાઈની મર્યાદા
Horn Prohibited
હોર્ન વગાડવાની મનાઈ
Compulsory Turn Left
ફકત ડાબી બાજુ વળો
Compulsory Ahead Only
ફકત સીધા જાઓ
Compulsory Turn Right
ફકત જમણી બાજુ વળો
Compulsory Ahead Or Turn Right
ફકત આગળ વધો/જમણી બાજુ વળો
Compulsory Ahead or Turn Left
ફકત આગળ વધો/ડાબી બાજુ વળો
Compulsory Keep Left
ફકત ડાબી બાજુ હાંકો
Compulsory Cycle Track
ફકત સાયકલ માટે રસ્તો
Compulsory Sound Horn
ફરજીયાત હોર્ન વગાડો
Major Road Ahead
આગળ મેઈન રોડ છે
Right Hand Curve
જમણી બાજુનો વળાંક
Left Hand Curve
ડાબી બાજુનો વળાંક
Right Hair Pin Bend
ગોળ વળાંક જમણી બાજુ
Left Hair Pin Bend
ગોળ વળાંક ડાબી બાજુ
LEFT REVERSE BEND
વાંકો-ચૂકો રસ્તો (ડાબી બાજુ)
Right Reverse Bend
વાંકો-ચૂકો રસ્તો (જમણી બાજુ)
Pedestrian Crossing
૨ાહદારી માટે ક્રોસિંગ
School Ahead
આગળ શાળા છે
STEEP ASCENT
ચઢાણ
STEEP DESCENT
ઢાળ
Narrow Road Ahead
આગળ સાંકડો રસ્તો છે
Road Widens Ahead
આગળ પહોળો રસ્તો છે
Slippery Road
લપસણો રસ્તો
Loose Gravel
કાચો રસ્તો
Cycle Crossing
સાયકલ ક્રોસિંગ
Cross Road
ચાર રસ્તા
Left Side Road
સાઈડ રોડ ડાબી બાજુ
Right Side Road
સાઈડ રોડ જમણી બાજુ
'Y' INTERSECTION
'વાય' આકાર નો રસ્તો
'Y' INTERSECTION
'વાય' આકાર નો રસ્તો
'Y' Intersection
'વાય' આકારનો રસ્તો
STAGGERED INTERSECTIONS
આગળ રસ્તો ફંટાય છે
STAGGERED INTERSECTION
આગળ રસ્તો ફંટાય છે
'T' Intersection
'ટી' આકારનો રસ્તો
Round About
ગોળાકાર રસ્તો
Falling Rocks
પર્વતના ટુકડા પડવાનો સંભવ
Ferry
ઘાટ
Gap In Median
રેલીંગ વચ્ચે જગ્યા છે
Barrier Ahead
નાકાબંધી
CATTLE
પ્રાણીઓ
Hump Of Rough Road
ખાડા-ટેકરાવાળો રસ્તો
DANGEROUS DEEP
જોખમી ખાડો
MAN AT WORK
માણસો કામ કરે છે
Unguarded Railway Crossing
રેલવે ક્રોસિંગ અરક્ષિત
Guarded Railway Crossing
રેલવે ક્રોસિંગ રક્ષિત
Parking Both Sides
બંને બાજુ પાર્કિંગની જગ્યા
PARK THIS SIDE
આ તરફ પાર્કિંગની જગ્યા
PARKING LOT-CYCLES
સાયકલ રાખવાની જગ્યા
PARKING LOT-TAXIS
ટેક્ષી રાખવાની જગ્યા
No Through Road
સીધો રસ્તો નથી
No Through Side Road
સીધો સાઈડ રસ્તો નથી
Petrol Pump
પેટ્રોલ પંપ
Hospital
હોસ્પિટલ
First-Aid Post
પ્રથમ સારવાર કેન્દ્ર
EATING PLACE
ઉપહાર ગૃહ
EATING PLACE
ભોજનાલય
Destination Sign
સ્થળ, દિશા અને અંતર સૂચવે છે
Flood Gauge
પૂર માપક કોષ્ટક